Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Romance Tragedy Others

2  

Margi Patel

Romance Tragedy Others

એકલતા

એકલતા

1 min
2.9K


શબ્દ શબ્દેથી શબ્દોના ઘા કરી દીધા 

મનનાં એક ખૂણાએ ખોયું અસ્તિત્વ આજે 


લાગણી લાગણીથી લાગણીના પ્રવાહ ઉતાર્યા કાગળ પર, 

આ લોકડાઉન ને કોરોનામાં વહેતી કરી દીધી તાકાત મારી 


નજર નજરે નજરથી સમજાયું નજરાણું હવે તમારું 

કોઈની આવી વાહવાહી, તો તમે ઉઠાવ્યો સવાલ મારી કલમને  


મનને મનના મનથી સમજાવી દીધું ખુબ જ સારી રીતે હવે 

મૂક્યા કાગળ, કલમ ને ભાવ, લખી છેલ્લી કવિતા મારી આજે


દુઃખ દુઃખને દુઃખીથી પીધી લીધું હસ્તે ચહેરે તમારા માટે 

શું ફરીથી જાઉં પડશે મારે એ એકલતાની દુનિયામાં ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance