આત્મનિર્ભર
આત્મનિર્ભર

1 min

11.3K
સ્વદેશી વસ્તુ
હિત માતૃભૂમિનું
આત્મનિર્ભર
મઝાક મસ્તી?
છે સંસ્કાર આપણાં
આત્મનિર્ભર
જાગૃતિ લાવો
થયું લૉકડાઉન
શીખ્યા જાતને
ઉડીશ પોતે
બદલીશ માન્યતા
જિંદગી નવી