STORYMIRROR

Margi Patel

Action Classics Others

4  

Margi Patel

Action Classics Others

પ્રતિબિંબ

પ્રતિબિંબ

1 min
260

અંધારાના પડછાયામાં હું,  

મારા પ્રતિબિંબને જુએ છે આંખે ભીંજાઈ.  

આવેશના વરસાદે ન્હાવતું મન,  

અને સપનાનું એક તારું તૂટે છે ક્યાંક.  


સ્પર્શ કરે છે પડછાયાના આરપાર,  

મારું હ્રદય કંપે છે, ભીતરથી.  

શબ્દો વગરની વાત છે આ,  

મારા મનનું પ્રતિબિંબ કહેશે ક્યારે?  


હું અને મારા એ રંગીન સપનામાં,  

ભીની ભીંત વચ્ચે ફક્ત મૌન રહે છે.  

પ્રેમના પડછાયા છુપાયેલા છે અહીં,  

જ્યાં મારા હ્રદયની કથા રહે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Action