હેપ્પી સ્પેરો ડે
હેપ્પી સ્પેરો ડે


એક છે ચકી ને એક છે ચકો,
ચકી ને ભાવે નુડલ્સ ને ચકા ને ભાવે ખીચડી
વિચાર, પસંદગી ને વાણી છે અલગ અલગ,
છતાં મળ્યા તો દિલ એકબીજા સાથે જ...
રચ્યાં પ્રેમગીત ને ચહેક્યા બન્ને સાથે
છે આજના યુગના આ ચકી ને ચકો...
એક છે ચકી ને એક છે ચકો,
ચકી ને ભાવે નુડલ્સ ને ચકા ને ભાવે ખીચડી
વિચાર, પસંદગી ને વાણી છે અલગ અલગ,
છતાં મળ્યા તો દિલ એકબીજા સાથે જ...
રચ્યાં પ્રેમગીત ને ચહેક્યા બન્ને સાથે
છે આજના યુગના આ ચકી ને ચકો...