Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ranjitbhai Boricha

Drama Romance

4  

Ranjitbhai Boricha

Drama Romance

હૈયાનું હયાતનામું

હૈયાનું હયાતનામું

1 min
395


હમણાં બોલતા નથી ને મૌન રહો છો ?

આંખોના ઈશારે તો થોડું સમજવી દો,


મન તણા તરંગો સહજ અનુભવો છો !

લાગણીની લીપીથી તો થોડું બતાવી દો,


વચનોના વાયદા ઘણા બધા આપો છો ! 

તિથિનું તોરણીયું તો એમાં બંધાવી દો,


સપના કેરા દ્વાર આવીને ખખડાવો છો !

હકીકતમાં આવીને તો થોડું જતાવી દો,


દિલના દસ્તાવેજમાં દસ્તખત કરો છો ! 

હૈયાનું હયાતનામું તો એમાં લખાવી દો,


અવિરત અજમાવીને પરીક્ષા કરો છો !

પારદર્શક પરિણામ તો થોડું જણાવી દો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama