STORYMIRROR

Ranjitbhai Boricha

Drama Inspirational Others

3  

Ranjitbhai Boricha

Drama Inspirational Others

તબીબ

તબીબ

1 min
204

સર્જનહારની કલા પણ કેટલી અજીબ છે,

આપ્યું જેને સ્વનું જ સ્વરૂપ એ તબીબ છે,


ભાગ્યની પીડાઓ સામે હર કોઈ ગરીબ છે,

ઈશ્વર પછી એને બચાવનાર આ તબીબ છે,


હાથમાં જેના કુદરતની આપેલી તરકીબ છે,

જીવ બચાવનાર સેવક આપણાં તબીબ છે,


દર્દીઓ માટે દવાખાનું આશ્રય વાજીબ છે,

ઉપચાર કરે અનંત એ પુરુષાર્થી તબીબ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama