Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ranjitbhai Boricha

Drama

4  

Ranjitbhai Boricha

Drama

જીવન એક સમુંદર

જીવન એક સમુંદર

1 min
275


હિંમત ના હારીએ ભલે સામે પૂરો સંસાર,

મુશ્કેલીઓના રચાય વમળ ભલે પારાવાર;

જીવન એક સમુંદર ને એમાં નૈયા મઝધાર,


આંધી સમ અંધરા ડગાવે છો ને લગાતાર,

અડગતા રૂપી શઢ ને વિશ્વાસનો બથવાર;

જીવન એક સમુંદર ને એમાં નૈયા મઝધાર,


આશંકાના વાદળો કરશે અંધારું પળવાર,

અંતરના ઉજાસની કરીએ હંમેશા દરકાર;

જીવન એક સમુંદર ને એમાં નૈયા મઝધાર,


આડંબરો ઊભા કરતા અસુરોના અવતાર,

અવસર આવ્યે ઉજવી લેશું કહે "ૐકાર";

જીવન એક સમુંદર ને એમાં નૈયા મઝધાર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama