મિર્ચ મસાલા
મિર્ચ મસાલા
1 min
11.6K
સ્વાદાનુસાર
સ્વાદિષ્ટ વાનગીઓ
લોકડાઉન
મિર્ચ મસાલા
ખાંડવી, પિઝા, ચાટ
પત્નીના હસ્તે
પ્રેમ પ્યારના
રૂપાંતર સબંધ
સાથે કુટુંબ
નાના ડગલાં
છે હસતા ખીલતા
સર્જાયું મૂલ્ય
ઘડી બેઘડી
માતા પિતાને સાથ
કિસ્સા પુરાના.