Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhruti Soni

Action

4  

Dhruti Soni

Action

હું એ કેડી પર ચાલી નીકળી છું

હું એ કેડી પર ચાલી નીકળી છું

1 min
339


હું એ કેડી પર ચાલી નીકળી છું

જ્યાં મંઝિલનો કોઈ પત્તો નથી


જાણું છું કે આ માર્ગમાં કંટક છે

તો પણ એજ રસ્તે હું ચાલી રહી


કેવી જીદ છે આ મારા મનની

કે ખબર છે તો પણ ત્યાં જઈ રહી


નથી કોઈ વિસામો કે રોકાણ ત્યાં

આ માર્ગ પર બસ હું ભટકી રહી


હૃદયમાં બસ એક જ આશ લઈને

આ કેડી ઉપર બસ હું ચાલી રહી.


Rate this content
Log in

Similar gujarati poem from Action