Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Maitri Shah

Romance

5.0  

Maitri Shah

Romance

એક વાત યાદ આવી

એક વાત યાદ આવી

1 min
635



વાતો વાતોમાં મને એક વાત યાદ આવી.

જૂની એક મુલાકાત યાદ આવી .


રાહ જોતી હું નજર નાખતી રહી ગઈ ત્યાં,

વરસાદની એક મીઠી વાત યાદ આવી.


જવું હું એને મળવાને એ પહેલાં તો ,

એના 'સ્પર્શની' સોગાત યાદ આવી .


એવા આતુર મનના મિલનની થતી એ

વર્ષો જૂની રજૂઆત યાદ આવી .


સાકાર થઈ રહી હોય જાણે શુ કહું,

આખરે મિલનની રાત યાદ આવી.


રાહ જોતા જોતા ખુદને ખબર ના રહી,

કે ક્યારે પતી ગઈ એ વાત યાદ આવી .


મિલનની ઘડી અધૂરી રહી ગઈ જાણે,

પ્રેમની એ મીઠી શરૂઆત યાદ આવી.


કે વાતો વાતોમાં મને એક વાત યાદ આવી,

જૂની એક મુલાકાત યાદ આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance