STORYMIRROR

Maitri Shah

Tragedy

3  

Maitri Shah

Tragedy

અરમાન

અરમાન

1 min
185

નિશ્ચય મનનો ડગમગી જતો.

જો મારા અરમાનનો અંત આવી જતો.


સપનાઓ વિખરાઈ જતા,

જો લોભ મનમાં વધી જતો.


નિશ્ચય મનનો ડગમગી જતો.

જો મારા અરમાનનો અંત આવી જતો.


રોજ સવારે નવી ઈચ્છાઓ,

ઉઠું પથારીથી કે બસ ભાગો.


સમયની વચ્ચે વલોવાહી જતા,

ને પરિસ્થિતિઓમાં ભરાઈ જતા. (મારા અરમાનો)


નિશ્ચય મનનો ડગમગી જતો.

જો મારા અરમાનનો અંત આવી જતો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy