ઋણાનુબંધ
ઋણાનુબંધ
1 min
225
માત્ર તારી ને મારી સમજમાં નથી,
બાકી પ્રકાશ કઈ માત્ર સુરજમાં નથી,
તું સફળ થવા માટે વિચાર,
બાકી હાથ જોડાવો એ કઈ ફરજમાં નથી,
વાત બે બાજુથી થવી જોઈએ,
બાકી હું એકલી કાંઈ ગરજમાં નથી,
સફળ કરવા હોય જો સપના,
તો ઉકેલ કાંઈ માત્ર ધીરજના નથી,
હસે કોઈ સંબંધ તારો ને મારો,
બાકી આ ઋણાનુબંધ કાઈ મફતમાં નથી.