STORYMIRROR

Maitri Shah

Tragedy

4  

Maitri Shah

Tragedy

કેમ રચું કવિતા ?

કેમ રચું કવિતા ?

1 min
341

કેમ રચું કવિતા ?

દુહામાં દેહ અટકાય ને,

મુક્તકમાં મન અટવાય,


બોલું ના તો શબ્દો ગૂંચવાય,

ને લખતા મારી પેન અટકાય,

મને ન સમજાય કે કેમ રચું કવિતા ?


હાસ્યને લખ્યું તો આંસુ રૂંધાય,

ને આંસુને લખતા મારી આંખ ભીંજાઈ.


શબ્દોની ઘટમાળમાં મારી લાગણીઓ ગૂંચવાય.


મને ના સમજાય કે કેમ રચું કવિતા?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy