અરમાન
અરમાન
1 min
371
નિશ્ચય મનનો ડગમગી જતો,
જો મારા અરમાનનો અંત આવી જતો,
સપનાઓ વિખરાઈ જતા,
જો લોભ મનમાં વધી જતો,
રોજ સવારે નવી ઈચ્છાઓ,
ઉઠું પથારીથી કે બસ ભાગો,
સમયની વચ્ચે વલોવાઈ જતા,
ને પરિસ્થિતિઓમાં ભરાઈ જતા,
નિશ્ચય મનનો ડગમગી જતો.
જો મારા અરમાનનો અંત આવી જતો.
