STORYMIRROR

Meena Mangarolia

Others Romance

3  

Meena Mangarolia

Others Romance

તુ આવતો

તુ આવતો

1 min
13.8K


ચૈત્રને ચીતરી દઉં વૈશાખમાં,

તને દરિયો દેખાડી દઉં મારી આંખમાં.


આવ તને શોણલાં સપના,

દેખાડી દઉં મારી આંખમાં.


હું ઊડું છુ આકાશની પાંખમાં,

તને દરિયો દેખાડી દઉ મારી આંખમાં.


હું વિરહું છુ વાદળોની પાંખમાં

મારુ મન છૂંપાયુ છે દરિયાની છીપમાં.


ચૈત્રને ચીતરી દઉં વૈશાખમાં,

તને દરિયો દેખાડી દઉ મારી આંખમાં


સામગ્રીને રેટ આપો
લોગિન