STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

પાનેતર

પાનેતર

1 min
28.7K


હાસ્ય તારૂં ખળખળ

વહેતું ઝરણું

મૌન તારૂં પાનેતર

ઓઢેલ સરિતા


શબ્દો તારા

તારલિયા ઝગમગાટ...

ચાંદની બની આવી

મુજ ઘર આંગન...

ચાંદ બની હું ચમકું

ગગનમાં.


કાજલ બની તું કજરાળી

નયને નીરખી તું નિરાળી

પાયલ તારી ઘૂઘરુ બની

ઘૂંઘટમાં તું શરમાણી

કહે તો આજ ખોલું તારો ઘૂંઘટ

પાંપણથી દે એક અમથો ઈશારો...


Rate this content
Log in

Similar gujarati poem from Romance