STORYMIRROR

#DSK #DSK

Others Romance

3  

#DSK #DSK

Others Romance

જાણે પ્રેમ થયો હશે

જાણે પ્રેમ થયો હશે

1 min
27.5K


સુકુન શોધુ છુ હુ તુજની સાથે;

મન હળવુ થયુ જાણે પ્રેમ થયો હશે.


મહેફિલ સજાવી છે પારકા સાથે;

હળવાશ થઇ આજે જાણે પ્રેમ થયો હશે.


ખોતરાય ગયુ મન અપમાનની સાથે;

અજબ હાલ થયા જાણે પ્રેમ થયો હશે.


હુ રહુ છુ કાયમ દર્દની સાથે;

લાગે છે એવુ જાણે પ્રેમ થયો હશે.


લાગણી બની છે આજે યાદની સાથે;

એહસાસ થયો જાણે પ્રેમ થયો હશે.


દિલ ધડકે છે બહુ તેના સ્મરણની સાથે;

હળવાશ થઇ જાણે પ્રેમ થયો હશે


Rate this content
Log in