Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF
Click here to enter the darkness of a criminal mind. Use Coupon Code "GMSM100" & get Rs.100 OFF

#DSK #DSK

Romance


5.0  

#DSK #DSK

Romance


એક બનાવીએ કદમ

એક બનાવીએ કદમ

1 min 13.5K 1 min 13.5K

ભલે એક સાથે બીસીને ન વિચારીએ;

એક કામ કરીએ એક બનાવી એ કદમ.


સુખમા ખાબોચિયુ દુખમા છલક્યો;

આમ તમારો પ્રેમ નિતર્યો કમોસમ.


તમે ન મળવા આવ્યા મારા ઠેકાણે;

આખરે મારે જ ઉપાડવી પડી કલમ.


ભલે પ્રેમલગ્ન નથી પ્રેમ તમારો દરિયો છે;

મારા મસ્તક પર છે તમારા નામનુ કુમકુમ.


ભુલો માનવી જ પડે છે મારા વ્હાલમ;

માફ કરો ગુનાહને તમે ન બનો કોકમ.


પ્રેમ તો પ્રેમ હોય છે છલક્યા જ કરે રોજ;

મને મને સારુ લગાડવા ન પ્રેમ આપો ક્રુત્રિમ.


સમણામા રોજ તુ ફર્યા કરે નવા કપડા પહેરી;

રહે તુ મારી સંગાથ મારી જીન્દગી બની કાયમ.Rate this content
Log in

More gujarati poem from #DSK #DSK

Similar gujarati poem from Romance