STORYMIRROR

#DSK #DSK

Others Romance

3  

#DSK #DSK

Others Romance

ધીમેથી વહાલ કરીશ તો ચાલશે

ધીમેથી વહાલ કરીશ તો ચાલશે

1 min
28.2K


તુ ગમે ત્યા ફરીશ તો ચાલશે;

ધીમેથી વહાલ કરીશ તો ચાલશે.


પુષ્પોની સુરભી લાવીશ તો ચાલશે;

હળવેથી સૌરભ આપીશ તો ચાલશે.


ભીડ વચ્ચે મને શોધીશ તો ચાલશે;

પ્રેમ શરમાઇને કરીશ તો ચાલશે.


ગગને તુ ગડગડાટ બનીશ તો ચાલશે;

મને વિજળી બનાવીશ તો ચાલશે.


તુ જરમર બારિશ બનીશ તો ચાલશે;

હુ લીલીછમ હરિયાળી બનીશ તો ફવશે.


કાન્હાની માફક પ્રેમ કરીશ તો ફાવશે;

એક વખત પાછો ફરીશ તો ફવશે.


Rate this content
Log in