અસર કરી જાય છે
અસર કરી જાય છે
1 min
13.7K
તારી સામે હોવું,
અસર કરી જાય છે.
તારી નજરોનાં તીર,
અસર કરી જાય છે
એ મંદ મંદ સ્મિત,
અસર કરી જાય છે.
તારી દીવાનગી,
અસર કરી જાય છે.
તારી ધડકન,
અસર કરી જાય છે.
દિલથી દિલનું મિલન,
અસર કરી જાય છે.
તારો આછેરો સ્પર્શ,
અસર કરી જાય છે.
તારા મિલનની તડપ,
અસર કરી જાય છે.
શ્વાસોથી શ્વાસોનું મિલન,
અસર કરી જાય છે.