STORYMIRROR

Rena piyush

Inspirational

3  

Rena piyush

Inspirational

અરીસો

અરીસો

1 min
28K


અકસ્માતે કદરૂપા થયેલ

ચહેરે ઉભી

પ્રિય સખા... અરીસા સામે... ઉઠી ચીસ...

સુંદરતાના ઓછાયામાં

રહેનારો એ અરીસો

થયો... કાચ કાચ...


ચુભ્યો દિલમાં

મારા અંતરમાં

લીધી સંભાળી પિયુએ

મૃદુતાથી હથેળીમાં

લઈ ચહેરો...


આ તારો અરીસો ઝૂઠો...

તારો અરીસો તો હું....

જ્યાં દેખાય તારા આત્માની નિર્મળતા...

સુંદરતા...

હું જ તારો અરીસો...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational