આ તો સાંજ પડે, એની વાત છે.
આ તો સાંજ પડે, એની વાત છે.
1 min
13K
આ તો સાંજ પડે, એની વાત છે.
સજેલી ધરતીમાં ચંદ્ર ફરે, એની વાત છે.
વિચારો આવે છે ભર તડકે,
કોઈ છાંયડો મળે, એની વાત છે.
સમજણ શબ્દોમા સાંભળી,
લાગણી મળે, એની વાત છે.
એની રાહ જોઈ મુજમા કસે,
સાથ સજાવટની વાત છે.
દિલની યાદીમા, સથવારના સંગે.
બસ અહીં શબ્દોમા કહેવાની વાર છે,
આ તો સાંજ પડે, એની વાત છે.
સાંજ સાથે અહીં બસ રહેવાની વાત છે.