STORYMIRROR

Vishnu Pancholi

Inspirational Romance

3  

Vishnu Pancholi

Inspirational Romance

ચાલ ઘરગતા રમીએ

ચાલ ઘરગતા રમીએ

1 min
27.2K


ઓટલો તુ બાંધજે, રોટલો હુ બનાવી દઈશ

શરમ તુ રાખ જે, સોગંધ હુ સાચવી લઈશ


સમય તુ આપજે ને, સથવારો હુ બાંધી દઈશ

ઘર તુ આપજે ને, પરિવાર હુ બાંધી લઈશ


શબ્દો તુ આપજે ને, સમજણ હુ બાંધી દઈશ

પ્રેમ તુ આપજે ને પ્રાણ હુ બાંધી દઈશ


સ્વપ્નોની થાળી, ને વિચારોની કિચડી

જીમદારી ની જાત ને, સંગે સજાવેલી વાત મા

ચાલ ઘરગતા રમીએ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational