Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishnu Pancholi

Others

3  

Vishnu Pancholi

Others

ઉધાર છે રાતડી

ઉધાર છે રાતડી

1 min
6.9K


રોકડા રૂપિયે રમતી દુનિયા, ને ઉધાર છે રાતડી,

સુંદર એ સમજણ, ને સ્વાર્થી બને જાતડી.


પૂછી પરાક્રમ કરે, યુદ્ધમા પ્રહારની,

ચતુર બેસી ચર્ચા કરે, વાત એમા વેપારની.


વેચી શબ્દો વહાણમા, વિચાર ભરે વાતડી,

સ્વપ્ન સંગાથે થમી, શરમ ભરે એ સાદગી.


જોને જરા જલસા મા, જાત ફરે આજની,

રોકડા રૂપિયે રમતી દુનિયા, ને ઉધાર છે રાતડી


Rate this content
Log in