STORYMIRROR

Vishnu Pancholi

Others

3  

Vishnu Pancholi

Others

બુદ્ધ બની બેઠો છુ

બુદ્ધ બની બેઠો છુ

1 min
26.1K


બગાવતમા બેરહેમ થઈ, બેશરમ બની બેઠો છુ

લખાણોમા લોભી થઈ, લાચાર બની બેઠો છુ


સ્વપ્નમા સ્વાર્થી થઈ, શૈતાન બની બેઠો છુ

અજવાડે ઓળખ થઈ, અંધ બની બેઠો છુ


સરનામે નામ થઈ, શ્વાસ બની બેઠો છુ

યુદ્ધમા યમરાજ થઈ, યાદ બની બેઠો છુ


દિશાઓમા દર્પણ થઈ, દેહ બની બેઠો છુ

બસ આમ જ બુદ્ધ બની બેઠો છુ


Rate this content
Log in