STORYMIRROR

Vishnu Pancholi

Inspirational Others

3  

Vishnu Pancholi

Inspirational Others

અઘરું કશું નથી

અઘરું કશું નથી

1 min
13.9K


અઘરું કશુ નથી, બસ આકાર દેવાનીની જરૂર છે,

વિચારોના શબ્દોને, લખાણ આપવાની જરૂર છે.


સ્વપ્નના સરનામે જવા, થોડી સજાવટની જરૂર છે,

સમાજની સમજણમાં, થોડી જીમદારીની જરૂર છે.


પ્રભુને જોવા, થોડી પ્રાર્થનાની જરૂર છે,

વિજ્ઞાન જાણવા, થોડી જ્ઞાનની જરૂર છે.


બસ એક હાસ્ય માટે, હોશિયારીની જરૂર છે,

અઘરું કશુ નથી, બસ એક આકાર દેવાનીની જરૂર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational