STORYMIRROR

Aniruddhsinh Zala

Inspirational

4  

Aniruddhsinh Zala

Inspirational

વસમા દિવસોમાં પાણી

વસમા દિવસોમાં પાણી

1 min
487

વિતાવા વસમા દિવસો

પડે જરુર પાણી કેરી


ભલે પાણી પ્યાલામાં ભરેલ હોય કે

ભરેલ હોય આઁખ પાણી કેરી


વેદના તો બસ હદયમાં દબાવી પડે

ભલે બહારની હોય કે ભીતર કેરી


કપરા કાળમાં એક જ મુખ્ય જરુર

જે જરુર ફક્ત સાચા સ્નેહ કેરી


બની શકે તો તમેં જરૂર ઠારજો

આંતરડી કોઈ દુખી માનવ કેરી 


સ્થગીત હોય ભલે આઁસુ આંખમાં

મદદ જરુર મળશે પરમેશ્વર કેરી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational