STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

રજૂઆત કર ને

રજૂઆત કર ને

1 min
474

હૈયે ચુભે કોઈ વાત તો રજૂઆત કર ને

મૌન કેમ છે ?કઈક વાત કર ને


હોય જો પ્રેમ તો મૂંઝાય શાને ?

આમ શબ્દો માં કબૂલાત કર ને


સાવ રંગવિહિન છે જિંદગી મારી

સુંદર રંગોથી એમાં ભાત કર ને


ડગર છે કાંટાળી, મંઝિલ દૂર છે

પણ અટવાઈ શાને ? શુભ શરૂઆત કર ને


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational