STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

એકલો

એકલો

1 min
390

દુનિયાના ઝંઝાવાત કેમ માને પોતાને એકલો,

સપનાને સોળે શણગાર સજીલે થઈ એકલો,


રાતને અંધકાર ધણો નથી પડછાયાનો સાથ,

ડરની સાથે નીડર બનીને ચાલ થઈ એકલો,


ચાલીશ તું કેટલું આ જગ અનંત,

મંઝિલ પામવાં ઉડી જા થઈ એકલો,


છે હરકોઈ એકલ આ જગતમાં, "રાહી"

થઈ જા તું તારી સાથે નહીં રહે એકલો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational