Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Fantasy

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Fantasy

કૈમ છે ?

કૈમ છે ?

1 min
198


દોસ્તો પુછતાં નથી કેમ છો ?

વળી વ્યથા સાંભળવી પડશે !


જવું છે એને રોજના કામે,

પાછી ફરીયાદ સાંભળવી પડશે !


રોજ મળતાં હેતુ વગરના,

કેમ છો ? ક્યાં કોઈ દિલથી પુછે છે,

બસ એમ જ, કેમ છો ? પૂછે છે.


આમ જ મળતાં અભાવ ભાવ વગરના,

ઝંઝાવાત વાતાવરણનાં ખાળી શકાય !

ને કેમ છો ? "રાહી" નિજને જ પુછી શકાય !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy