STORYMIRROR

ઝાંઝવાં

ઝાંઝવાં

1 min
17

ઝાંઝવાં મુકામે નિતરતા ભાવ છે,
ઝબોળી લાગણી ભાવના સાથે,
છેતરામણી ઝંખના તોય ભાવ છે.

તરસ મટાડે એ પાણી નથી,
સ્પર્શ પણ મૃગજળી ભીનાશ,
આંખ ઠરે એ તરસ નથી,
હૃદય ઝંખના કરે છે વિનાશ.
કેતનકુમાર કાંતિલાલ બગથરિયા 'રાહી'


Rate this content
Log in

Similar gujarati poem from Abstract