જિંદગી એક ગઝલ
જિંદગી એક ગઝલ
ગઝલમાં છે એક જિંદગી ને,
જિંદગીમાં છે એક ગઝલ.
રસહિનો ને ગઝલ નકામી ને,
રસહિનતાવાળી જિંદગી નકામી.
લય વિનાની ગઝલ બેસુરીને,
પ્રેમ વિનાની જિંદગી બેસુરી.
ગઝલ સમજાય ત્યારે તેના પર ફિદા ને,
જિંદગી સમજાય ત્યારે સમય હોય છે અલવિદાનો.
