STORYMIRROR

Pranav Kava

Abstract Romance Tragedy

3  

Pranav Kava

Abstract Romance Tragedy

એ મિલન અધુરૂ રહી ગયું

એ મિલન અધુરૂ રહી ગયું

1 min
277

એ મિલન અધુરૂ રહી ગયું, મળીને કહેવાનું રહી ગયું,


ઓચિંતું આવ્યું તેડુ ને, જવાનું તેમાં રહી ગયું,


શમણાંના સૂરજ ને, પૂછવાનું કાંઈક રહી ગયું,


ચંદ્રની શીતળતાને, જોવાનું બાકી રહી ગયું,


આવ્યા હતાં એ તો કાંઈક કહેવા ને, બોલવાનું મનમાં રહી ગયું,


સંક્ષિપ્તમાં કહીશ બસ એટલું જ, 'પ્રણવની કલમે' લખવાનું કાંઈક રહી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract