STORYMIRROR

Kinju Desai

Abstract Tragedy Inspirational

3  

Kinju Desai

Abstract Tragedy Inspirational

માનવીના બંધનો

માનવીના બંધનો

1 min
287

બંધનો ઉપર બંધનો છે અહીંયા, 

છતાં સમાજ બાંધે છે, નવા બંધનો અહીંયા...

 

માત્ર પ્રકૃતિ ખીલી શકે પોતાની ઈચ્છાથી અહીંયા, 

માનવીને તો આજે પણ નડે છે બંધનો અહીંયા... 


સુંદર હતું એ જીવન

જ્યારે સૌ સાથે રહેતા અહીંયા, 

હવે તો જાતિવાદના બંધનો રહે છે અહીંયા... 


પહેલાં કોઈ મોહ ન હતો અહીંયા, 

હવે તો મોહમાયા જ છવાય છે અહીંયા... 


પહેલાં કોઈ ધનવાન ન હતાં અહીંયા, 

હવે તો ધનવાન પણ ગરીબ છે અહીંયા... 


પહેલાં પ્રેમભાવ ભરપૂર હતો અહીંયા, 

હવે તો મનનાં એ ભાવો જ નથી અહીંયા...


દરેક માનવીને નડે છે બંધનો અહીંયા, 

હવે તો સમજો...

એ માનવી જ તો બનાવે છે, 

આ બંધનો અહીંયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract