Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Abstract Tragedy

4.3  

Bharat Thacker

Abstract Tragedy

અલગ

અલગ

1 min
246

ખુદ પોતાને ને પોતાને જ સજા આપતા લોકોના મિજાજની વાત અલગ છે,

અશ્રુઓને આંખમાં જ દબાવી રાખીને લાજ નિભાવતા લોકોની વાત અલગ છે,

કશી પણ તૂટફૂટ વગરની, અંદરથી થયેલી હોનારતની છે વાત અલગ છે,

અંદરથી હોય તારાજ, પણ દેખાય છે ખુશમિજાજ એ લોકોની વાત અલગ છે.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract