ડાયરીનું પાનું
ડાયરીનું પાનું
જીવનને પૂછે છે ડાયરીનું પાનું,
આ જીવન છે આમ જીવવાનું ?
ના મહેકે જીવન પાને ફૂલ મૂકી,
નિજ ઉણપ શોધી ફરી જીવવાનું.
જીવનને પૂછે છે ડાયરીનું પાનું,
આ જીવન છે આમ જીવવાનું ?
ના મહેકે જીવન પાને ફૂલ મૂકી,
નિજ ઉણપ શોધી ફરી જીવવાનું.