STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Romance Fantasy

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Romance Fantasy

રાતની હથેળી પર ચંદ્રમાં

રાતની હથેળી પર ચંદ્રમાં

1 min
124

રાતની હથેળી પર ચંદ્રમા,

માઝમ રાત ને નભમાં થનગનાટ,


ચાંદની રાત ને મનમાં ઉન્માદ,

વિસરી ગયું કોણ કોની યાદ !

મધ્યરાતને શી ફરિયાદ ?


રાતને ઉન્માદ હથેળી પર ચંદ્રમા,

જીવનને નથી પ્રભાતનો થનગનાટ,


સપનાંની રાત ને ધરાતલે કાલિમા,

નભ સરિતાએ ઘુઘવતો પૂર્ણ ચંદ્રમા,


સપનાંની ભાત હાથમાં પૂર્ણ ચંદ્રમા,

રાતની હથેળી પર ચંદ્રમા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama