Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyotin Choksey

Abstract Tragedy Others

3  

Jyotin Choksey

Abstract Tragedy Others

ધોરી રસ્તા...કુદરતનાં જોખમે

ધોરી રસ્તા...કુદરતનાં જોખમે

1 min
221


પેલી ઊંચી વળખાતી દીવાલ પાછળ શું છે ?

એવું જો કોઈ પૂછે તો કહેજો કે

ભંડાર માટીનાં ભર્યા ઊંચે ઊંચે.

ધોરી રસ્તા કરવા 

કુદરતનાં જોખમે માનવે શું નથી કર્યું ?


ખીણો ભરી, પર્વતો સપાટ કર્યા,

બોગદાં કરી રસ્તા પરોવ્યા.

ધોરી રસ્તા કરવા 

કુદરતનાં જોખમે માનવે શું નથી કર્યું ?


નદી-નાળા પાર કરવા સેતુઓ સર્જ્યા.

નદીઓને નાથવા બંધો બાંધ્યા,

એની પરથી પણ રસ્તા સર્યાં.

ધોરી રસ્તા કરવા 

કુદરતના જોખમે માનવે શું નથી કર્યું ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract