Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jyotin Choksey

Abstract Inspirational

1  

Jyotin Choksey

Abstract Inspirational

જાણતો નથી જાણે છે

જાણતો નથી જાણે છે

1 min
131


એ જાણતો નથી ને જાણતો નથી કે એ જાણતો નથી,

એના જેવો મૂઢ કોઈ નથી, એને માફ કરજો.


એ જાણતો નથી ને જાણે છે કે એ જાણતો નથી,

એના જેવો ભોળો કોઈ નથી, એને શીખવાડજો.


એ જાણે છે ને જાણતો નથી કે એ જાણે છે,

એના જેવો નિન્દ્રીત કોઈ નથી, એને જગાડજો.


એ જાણે છે ને જાણે છે કે એ જાણે છે,

એના જેવો શાણો કોઈ નથી, એને ગુરુ બનાવજો.

—(એક ચીનની કહેવતનો અનુવાદ)


Rate this content
Log in