STORYMIRROR

Jyotin Choksey

Drama Thriller

3  

Jyotin Choksey

Drama Thriller

વધ્યા હૃદયનાં ધબકારા વીજળીના ચમકારે

વધ્યા હૃદયનાં ધબકારા વીજળીના ચમકારે

1 min
224

એક વીજળીના ચમકારે ગગનમાં ગડગડાટ,

હૃદય મારૂ ધબક્યું થયો ધરતી પર ગભરાટ,


વર્ષાએ માંડી રમઝટ હવા સરી સરસરાટ,

ચમકી એક વીજળી મલકી એક વીજળી,


એક વીજળીના ચમકારે થયો ઝળહળાટ,

ચાંદ-તારા થયા અદ્રશ્ય, મચ્યો ખળભળાટ,


પછી થયો અંધકાર ને થયો મનમાં ગભરાટ.

વધ્યા હૃદયના ધબકારા વીજળીના ચમકારે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama