STORYMIRROR

Jyotin Choksey

Tragedy

3  

Jyotin Choksey

Tragedy

એકલવાયો હું

એકલવાયો હું

1 min
166

એકલો છું એકલો જ રહીશ

એકલો આવ્યો એકલો જ જઈશ,


બધું આ સમજુ છું છતાં એકલો પડું છું

ત્યારે મુંજાઉ છું કે પછી ગભરાઉં છું,


આ એકલતા સતાવે મને જેવી

રહ્યો બધા વચ્ચે તો આ તન્હાઈ કેવી,


આ એકલતા રડાવે મને એવી

નથી સમજાવતું કે છોડવી કે લેવી,


એકલવાયો હું એકલો એકલો !

આ દુનિયામાં હું એકલો એકલો !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy