Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kishor R. Tandel

Inspirational

4  

Kishor R. Tandel

Inspirational

કલાકાર

કલાકાર

1 min
380


કુદરતની 

કળા: કાદવમાં જ-

કમળ ખીલે !


કસબ કરે

કલાકાર ને કવિ-

જાણે ઈશ્વર !


ખૂબી અનોખી

કરોળિયાઓ વણે

બારીક વસ્ત્રો


જુઓ નભમાં

ચમત્કાર પ્રભુનો

ચંદ્ર-તારાઓ


જાદુગર છે

હવા, પવન, અને-

આ પ્રાણવાયુ


સુધરી માળો

અદભૂત રચના

ખૂબી અનોખી


Rate this content
Log in

More gujarati poem from Kishor R. Tandel

Similar gujarati poem from Inspirational