Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhargav Jagad

Inspirational

4  

Bhargav Jagad

Inspirational

કરામતની દુનિયા

કરામતની દુનિયા

1 min
262


સૌ કોઈ જાણે છે અહીં આંખોની ભાષા,

આ વખાણની કરામત કરી નહીં સમજાવો.


સૌ કોઈ જાણે છે અહીં મૌનની ભાષા,

આ શબ્દોની કરામત અહીં નહીં બતાવો.


સૌ કોઈ જાણે છે અહીં પ્રેમની ભાષા,

આ લાગણીની કરામત અહીં નહીં જતાવો.


સૌ કોઈ જાણે છે અહીં નફરતની ભાષા,

આ દેખાડાની કરામત અહીં નહીં અજમાવો.


સૌ કોઈ જાણે છે અહીં ભેદભાવની ભાષા,

આ પોતીકાની કરામત અહીં નહીં ફરમાવો.


સૌ કોઈ જાણે છે અહીં લાલચની ભાષા,

આ ખુશામતની કરામત કરી સમય નહીં બગાડો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational