Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Others Romance

5.0  

#DSK #DSK

Others Romance

રોજ શુ કરવાનુ

રોજ શુ કરવાનુ

1 min
13.5K



રોજ કેટલુ વિચારવાનુ રોજ કેટલુ કેહવુ,

સ્વાદના તો શોખીન છે નવુ શુ કરવુ ખાવાનુ ?


અનેક પ્રોડકટ મળે છે અનેકો સ્વાદ પણ છે,

શરીરને એ માફક નથી શુ કરવુ પીવાનુ?


તબિયત લથડતી જાય કશુ નથી કહેવાતુ,

પોતાના માટે જ આળસભરી રોજ શુ ચાલવાનુ ?


મન તો બહુ થાય છે અસર જાજી નથી થતી,

દિલ કહે છે એમ જ કરો રોજ શુ ફરવાનુ?


કોઇ સન્દેશો નથી આપતુ નથી કોઇ સમાચાર,

ઇચ્છા છે મળવાની રોજ ક્યા કારણથી જ્વાનુ ?


શોખીન તો જીવ છે મન પણ અતિ કોમળ છે,

દિલ તો ખૂબ જ ચાહે છે પણ તેને સૂજે રમવાનુ ?


વર્ષાનો માહોલ છે હદયથી નિતનુ બન્ધન છે,

એ ખુશ છે, હરિયાળીમા મન થાય ટહેલવાનુ.


નથી કોઇ આ મજાક ‘હુ તને પ્રેમ કરુ છુ’

બહુ જ મન થાય છે હળવાશથી ‘કેહવાનુ’


સઘળુ જ અતડુ લાગે છે ગૂઢ રહસ્ય છે આ પ્રેમનુ,

સ્વાસથી ધડકન મળી દિલને હળવાશથી ચુમવાનુ.


Rate this content
Log in