કાગળિયો
કાગળિયો
1 min
12.5K
કાગળિયો ઊડે ઊડે ને પહોંચે ગોકુલ ગામ
કાગળિયામાં છે રાધાજીનુ નામ
રાધાજીની આંખ વહે આંસુઓની ધાર
ડૂંસકામાં ઘૂંટાતુશ્યામ એક નામ
માખણનો ચોર એવો કાનાજી છે નામ
પનઘટની વાટડી માખણની માટલી
અમાસની રાત જેવો પૂનમના ચાંદ જેવો
મોરપીંછની પાંખ જેવો કાજલ સી આંખ જેવો
નટખટ વહાલૂડો એવુ એક નામ
છેલછોગાળો મારો છે કાન