Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Romance

3  

#DSK #DSK

Romance

ઇશ્ક ન કરતા

ઇશ્ક ન કરતા

1 min
13.8K


તમારા ઘરે આતિથ્ય માણવા આવીશુ;

પારકા સમજી અમને ઇન્કાર ન કરતા.


દિલ આબેહુબ ગગન જેવુ છે મારુ;

દર્દનો અમારો તમે ઇલાજ ન કરતા.


પ્રેમનો આત્માસાત દિલ સુધી હોય છે;

સાથ ન નિભાવએ તો ઇતજાર ન કરતા.


પામવાની તમને પણ આંકાક્ષા છે મને;

મહેરબાની કરી આપ પ્રેમનો ઇશારો ન કરતા.



Rate this content
Log in

Similar gujarati poem from Romance