Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

રોનક જોષી 'રાહગીર'

Romance

4  

રોનક જોષી 'રાહગીર'

Romance

મળી જશે ?

મળી જશે ?

1 min
265


નજરથી નજર મળતા અલગ મુસ્કાન દેખાઈ એની,

શુંં આ મુસ્કાનમાં મને મારો પ્રેમ મળી જશે ?


પ્રેમની હજુ હા કે ના ક્યાં પાડી છે એને,

તો શું નસીબમાં નહીં હોય તોપણ મળી જશે ?


ના પૂછ્યું સરનામું કે ના પૂછ્યું એકબીજાનું નામ,

તો શું મુસ્કાન નામના સરનામે કાગળ મારો મળી જશે ?


અસંખ્ય પ્રશ્નોની વણઝાર ઊઠી છે હૃદયમાં,

શુંં મુસ્કાનની યાદોના સહારે જવાબ મને મળી જશે ?


હવે જે કરે પ્રભુ તું એ તારી મરજી છે,

શુંં કાનાને આ ભવમાં રાધાનો સાથ મળી જશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance