લોકડાઉન સમય થી લખવાનો શોખ જાગ્યો છે. મેં સોપિઝેન અને માતૃભારતી એપ પર ઘણી કવિતા, લેખ અને વાર્તા લખેલ છે. માતૃભારતી દ્વારા યોજાયેલ નવરાત્રી કાવ્યોત્સવ સ્પર્ધા માં મને પ્રથમ ઈનામ પ્રાપ્ત થયેલ છે. હું ગુજરાતી મેળો અને સાહિત્ય પરિવાર એક મંચ વોટ્સએપ ગ્રુપ સાથે જોડાયેલ છું.
Share with friends