STORYMIRROR

રોનક જોષી 'રાહગીર'

Romance

4  

રોનક જોષી 'રાહગીર'

Romance

ક્યાંથી લાવું ?

ક્યાંથી લાવું ?

1 min
494

રોજ નવી વાત ક્યાંથી લાવુ ?

તારી યાદોનો અંત ક્યાંથી લાવુ?


તું તો માંગે ચાંદ તારા,

એલન મસ્કને કેમ મનાવું ?


તું તો ખોલી જાય રોજ દિલના દરવાજા,

દિલ પર લગાવવા તાળું ક્યાંથી લાવુ ?


તું આવજો કહી આવી જાય પાછી સપનામાં,

સપનામાં આવતા રોકે એવો ચોકીદાર ક્યાંથી લાવુ ?


આ જનમનો સાથ છે મારો તારી સાથે,

ભવોભવનાં સાથનો પુરાવો ક્યાંથી લાવું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance