Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

રોનક જોષી 'રાહગીર'

Inspirational

3  

રોનક જોષી 'રાહગીર'

Inspirational

ખુશીઓની મોસમ

ખુશીઓની મોસમ

1 min
326


વરસાદની આ સીઝન આવી,

માટીની મીઠી ખુશ્બૂ લાવી,


બળતાં હૃદયમાં ટાઢક લાવી,

રડતા માટે આશ્વાસન લાવી,


કોઈ દુઃખના આંસુ સાથે રડી ગયું,

કોઈ સુખનાં આંસુ છલકાઈ ગયું,


આ ઝરમર વરસતા વરસાદમાં,

આંસુ સૌનું ટીપું બની વરસી ગયું,


ઉરે ટાઢક થતાં હરખની હેલીએ,

હૈયું સૌનું ખુશીઓથી ઝૂમી ગયું,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational